MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ધોરણ આઠની વિદ્યાર્થીનીએ એન.એમ.એમ.એસ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવ્યું છે

ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ધોરણ આઠની વિદ્યાર્થીનીએ એન.એમ.એમ.એસ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવ્યું છે
હર્ષદરાય કંસારા ટંકારા : શ્રી એમ.પી. દોશી વિદ્યાલય ટંકારા નેની ધોરણ આઠની વિદ્યાર્થીની એન એમ એમ એસ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવ્યું
ટંકારાની શ્રી એમ.પી. દોશી વિદ્યાલયની ધો. આઠની વિદ્યાર્થીની કુમારી સહીમ રફિકભાઈ ભૂંગરે જનરલ કેટેગરીમાં 119 ગુણ મેળવી મેરીટમાં સ્થાન મેળવેલ છે.
શાળાના આચાર્ય દિનેશભાઈ સોસાયણી તથા સ્ટાફે અભિનંદન આપેલ છે શ્રી એમ પી દોશી વિદ્યાલય માંથી ગયા વર્ષે પણપીઠવા ઓમ જીગ્નેશભાઈએ મેરીટમાં સ્થાન મેળવેલ.અને શિષ્યવૃત્તિ મેળવે છે.શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન આપેલ છે.
[wptube id="1252022"]