GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના વીરપર ગામે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર મળે તે પહેલા મહિલાનું મોત

TANKARA:ટંકારા ના વીરપર ગામે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર મળે તે પહેલા મહિલાનું મોત
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે શોભનાબેન કાનજીભાઇ ઉધરેજા ઉ.વ ૪૭ વાળા તેના પતિ સાથે મોટરસાયકલ લઈને વાડીએ ખડ લેવા જતા હતા તે વખતે ડો. દેત્રોજાની વાડી પાસે પહોંચતા શોભનાબેનને અચાનક છાતીમાં દુખાવા સાથે ચક્કર આવતાં નીચે પડી જતા બેભાન થઈ જતા મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત રજી.કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]