TANKARA: ટંકારા તાલુકા ના ટોળ ગામે ૧૫ દિવસ થી પાણીન આવતું હોવાથી:ગ્રામજનોમાં રોષ

TANKARA: ટંકારા તાલુકા ના ટોળ ગામે ૧૫ દિવસ થી પાણીન આવતું હોવાથી: ગ્રામજનોમાં રોષ

ટંકારા તાલુકા ના ૨ ગામ જે આઝાદી વખત થી પાણી માટે વલખા મારી રહિયાં છે ૩ વર્ષ પહેલા ૨ કરોડ જેવી મોટી રકમ ફાળવી ટંકારા થી ટોળ ગામ સુધી પીવા ના પાણી ની પાઈપલાઈન નાખવા માં આવેલ છે પણ પાણી નિ હજી સુધી ગામ ના લોકો રાહ જોઈ રહિયા છે ઓછામાં પૂરું આ લાઈન ની જાણવણી ગ્રામપંચાયત ને સોંપી છે તેની રખેવાળ પંચાયત ને કરવા ની પંચાયત પાસે પૈસા ક્યા થી આવે અને ટંકારા થી ટોળ સુધી માં ૫૦ જેટલા ડાયરેક્ટ કેનેશન લોકો એ લઇ લીધા છે ટોળ ના પાણીનાસંપ માં ૬ મહિના થી ટીપું પાણી નથી અનેક વખત રાજકારણી અધિકારીઓ ને લેખિત અને મોખિક રજૂઆત પણ કરેલ છે પણ કોઇ ના પેટ નું પાણી પણ હલતું નથી સરકાર પોકળ દાવા કરે છે ઘરે ઘરે પાણી પોહચાડીયું આ પાણી છે ૫૦૦૦ જેટલી ગાયું ભેશો અને ૩૦૦૦ જેટલી વસ્તી પાણી માટે વલખા મારે છે ઘેલાભાઈ ફાંગલિયા દ્વારા અનેક વખત રજુઆત કરી છે જો આ સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો સરપંચ રાજીનામૂ પણ આપી દેસે અને લોકો મામલતદાર કચેરી નો ઘેરાવ પણ કરશું તેવું અબ્દુલભાઈ સરપંચ દ્વારા જણાવાયું છે