
ટંકારાના સેજપાલ પરિવારનું ગૌરવ.

ટંકારા પરિવાર નું ગૌરવ દિશાંક કિર્તીભાઈ સેજપાલે ધોરણ 10 ની પરીક્ષામાં 92% તેમજ 97.25 મેળવી સેજપાલ પરિવારનું ગૌરવ વધાર્યું તેમ જ ગણિતમાં 100 માંથી 100 અને વિજ્ઞાનમાં 100 માંથી 99 માર્ક મેળવી નાલંદા વિદ્યાલય તેમજ ટંકારા સેજપાલ પરિવારનું ગૌરવ વધાર્યું અને તેમને પપ્પા કિર્તીભાઈ અને મમ્મી રૂપલબેન ની મહેનત રંગ લાવી
[wptube id="1252022"]








