GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કિસાન મોરચાની ના હોદ્દેદારોની વરણી કરી.

ટંકારા: ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ટંકારા તાલુકા ના કિસાન મોરચાની ના હોદ્દેદારોની વરણી કરાયેલ છે.


પ્રમુખ દેવરાજભાઈ ભીખાભાઈ સંઘાણી હરબટીયાળી, મહામંત્રી જીતેન્દ્રભાઈ ગોકળભાઈ ખોખાણી ટંકારા ,ઉપપ્રમુખ કેશવજી રામજીભાઈ રૈયાણી સજનપર, ઉપપ્રમુખ જાડેજા દિપક સિંહ સજુભા મીતાણા, મંત્રી પરેશભાઈ વીરજીભાઈ.ઉજરીયા કલ્યાણપર ,મંત્રી કેશવજી રાઘવજી ઘોડાસરા ઓટાળા મંત્રી ઈશ્વરભાઈ જીવરાજભાઈ ઘેટિયા ટંકારા મંત્રી હિતેશભાઈ નાગજીભાઈ કાલાવડીયા સાવડી , કોષાધ્યક્ષ જયપાલસિંહ ઝાલા જોધપર ઝાલા ની વરણી કરાયા નું ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા એ જણાવેલ છે. મહામંત્રી રૂપસિંહ ઝાલા ગણેશભાઈ નમેરા સંજયભાઈ ભાગ્યા વગેરે એ અભિનંદન આપેલ છે.

[wptube id="1252022"]
Back to top button