GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાદ્વારા યુવા મોરચાના હોદ્દેદારોની વરણી

ટંકારા: ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાદ્વારા યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરાયેલ છે

હસમુખભાઈ હેમંતભાઈ દુબરીયા ટંકારા પ્રમુખ, ધર્મરાજસિંહ બલભદ્રસિંહ ઝાલા નાના રામપર મહામંત્રી ,ભાવેશભાઈ દિનેશભાઈ ટાંક રોહીશાળા ઉપપ્રમુખ, વ્રજલાલ નંદલાલ સવસાણી હીરાપર ઉપપ્રમુખ, પ્રતીક શશીકાંતભાઈ આચાર્ય ટંકારા મંત્રી ,ભુપતભાઈ મનસુખભાઈ સોજીત્રા છત્તર મંત્રી પ્રિયેશભાઈ પ્રમોદભાઈ સંઘાણી હરબટીયાળી મંત્રી, બીપીનભાઈ કરસનભાઈ ભોરણીયા હમીરપર મંત્રી, પરેશભાઈ માત્રાભાઈ ઝાપડા ટંકારા કોષાધ્યક્ષ ની વરણી કરાયાનું ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા એ જણાવેલ છે. મહામંત્રી રૂપસિંહ ઝાલા અને મહામંત્રી ગણેશભાઈ નમેરા અભિનંદન આપેલ છે.
[wptube id="1252022"]





