GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ પરિવાર સાથે લીલાપર ગામે મતદાન કરવા પહોંચ્યા

TANKARA:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ પરિવાર સાથે લીલાપર ગામે મતદાન કરવા પહોંચ્યા
મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યએ મતદાન કર્યાની સાથે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પોતાના ગામ લીલાપરમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.
[wptube id="1252022"]