MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સજનપર ગામે યોજાસે.

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સજજનપર ગામે યોજાસે.

ભારતના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તારીખ 26/ 1 /2023 ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે સજજનપર ગામે ટંકારા મામલતદાર કે.જી. સખીયાના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મામલતદાર દ્વારા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવાશે .

[wptube id="1252022"]
Back to top button