MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: સ્વ. દિનેશભાઈ અરજણભાઈ બોપલીયાનું દુઃખદ અવસાન

TANKARA :સ્વ. દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (યશ ડીઝીટલ સ્ટુડિયો વાળા ભુરાભાઇ) દુઃખદ અવસાન

Oplus_131072

દિલગીરી સાથ જણાવવાનું કે અમારા મોટાભાઈ દિનેશભાઈ અરજણભાઈ બોપલીયાનું આજે સવારે તા. ૨૬-૪-૨૦૨૪ રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આજે બપોરે ૩:૩૦ વાગ્યે રાખેલ છે. ઈશ્વર તેમનાં આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના.

લી. મનસુખભાઈ અરજણભાઈ બોપલીયા (ભાઈ) ચંદુલાલ અરજણભાઈ બોપલીયા (ભાઈ) અરજણભાઈ મોહનભાઈ બોપલીયા (પિતાજી) મુ. વાઘગઢ, તા. ટંકારા જી. મોરબી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button