GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ઉત્સવ ઉજવાશે

TANKARA શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ઉત્સવ ઉજવાશે

હર્ષદભાઈ કંસારા ટંકારા: ટંકારાના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ તારીખ 13/ 11 /23 સોમવારના રોજ ઉજવાશે. અન્નકૂટ દર્શન સાંજે 4:30 થી 7 કલાક સુધી થશે વૈષ્ણવો તથા ભક્તજનોએ દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button