GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના ઓટાળા ગામે યુવતી દાઝી જતાં સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું.
ટંકારા ના ઓટાળા ગામે યુવતી દાઝી જતાં સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું.
ટંકારાના ઓટાળા ગામે રહેતા મિતલબેન કિશોરભાઇ ગોરાભાઇ પરમાર ઉવ.૧૯ ગઈકાલ તા.૨૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાક મકાને ગેસના ચુલા ઉપર ચા બનાવવા માટે ગેસનો ચુલો ચાલુ કરવાનુ બટન ચાલુ કરી બાકસ લેવા માટે બહાર ગયેલ અને બાકસ લઇ બાકસ સળગાવતા ગેસ ફેલાઇ ગયેલ હોય તેથી એકદમથી આગ લાગતા યુવતી શરીરે ગંભીર રીતે દાઝી જતા ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
[wptube id="1252022"]





