MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર 

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય  ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

હર્ષદભાઈ કંસારા ટંકારા શ્રી ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 70. 21% આવેલ છે કેન્દ્રનું પરિણામ 79% અને બોર્ડનું પરિણામ 65 58 ટકા આવેલ છે શાળાનું અંગ્રેજી તથા સંસ્કૃત નું પરિણામ 100 ટકા આવેલ છે જીવ વિજ્ઞાનનું પરિણામ 85% આવેલ છે શાળામાં પ્રથમ નમ્ર ડાકા પરી ચંદ્રકાંતભાઈ 97.37 પર્સન્ટાઇલ બીજા નંબરે કાલરીયા સ્નેહા અશોકભાઈ 92.73% તથા ત્રીજા નંબરે બોડા પરી મહેશભાઈ 91.78% સાથે આવેલ છે શાળાના આચાર્ય તથા ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવે છે અંગ્રેજી શિક્ષક અંદર પણ મનોજભાઈ તથા સંસ્કૃત શિક્ષક શોભનાબેન જીંજવાડિયા નું સો ટકા પરિણામ આવેલ છે

 

[wptube id="1252022"]
Back to top button