GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા લખધીરગઢ ગામે મા શક્તિ આરાધના નું પર્વ નવરાત્રી વર્ષો વર્ષ ધામધૂમથી ઉજવાય છે

હર્ષદ રાય કંસારા ટંકારા ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે મા શક્તિ આરાધના નું પર્વ નવરાત્રી વર્ષો વર્ષ ધામધૂમથી ઉજવાય છે

લોકો ભાવપૂર્વક આરાધના કરે પૂજા કરે છેવર્ષોથી ચોકમાં ગરબી લેવામાં આવે છે. બાળાઓ તથા મહિલાઓ દ્વારા જુદા જુદા પ્રાચીન તથા અર્વાચીન રાસ લેવાય છે. અહીંયા ગરમીમાં પ્રાચીન ગરબાઓ ગાવામાં આવે છે ગરબીમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાય છે.

[wptube id="1252022"]
Back to top button