GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

TANKARA:ટંકારાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ ઉવ.૫૫ રહે. કલ્યાણપર તા.ટંકારા, મુકેશભાઇ જીવારાજભાઇ પરમાર જાતે અનુ.જાતિ ઉવ.૪૩ રહે.કલ્યાણપર તા.ટંકારા, મુકેશભાઇ કાળુભાઇ મીયાત્રા ઉવ.૪૦ રહે.ટંકારા ઉગમણાનાકા, વેલજીભાઇ હંસરાજભાઇ સવસાણી ઉવ.૫૦ રહે.કલ્યાણપર તા.ટંકારાને રોકડા રૂપિયા ૧૨,૭૦૦/-સાથે પકડી લઇ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








