GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના ફળેશ્વર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા
વાંકાનેર ના ફળેશ્વર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા
વાંકાનેરના ફળેશ્વર મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતી ત્રણ ને ઝડપી લઈને પોલીસે ૧૦,૧૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફળેશ્વર મંદિર પાછળ જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા મુકેશ નાજાભાઈ ગોહેલ, ઉમેશભાઈ મનસુખભાઈ વીકાણી અને રવજીભાઈ ઠાકરશીભાઈ ઉભડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૧૫૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








