GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ભાજપની ત્રણ રાજ્યોમાં જીત થતા ટંકારા ના સંગઠન ના હોદેદારો ફટાકડા ફોડી,મીઠાઇ વહેંચી વધામણાં

ભાજપની ત્રણ રાજ્યોમાં જીત થતા ટંકારા ના સંગઠન ના હોદેદારો ફટાકડા ફોડી,મીઠાઇ વહેંચી વધામણાં

હર્ષદરાય કંસારા ટંકારા: આજ રોજ 4 રાજ્યો ના વિધાનસભા ના પરિણામ માં ભારત ના યશ્સ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજી ની “ મોદી ગેરંટી” ઉપર મતદારો એ વિશ્વાસ વ્યક્ત કરી 3 રાજ્યો મા ભારતીય જનતા પાર્ટી ની પ્રચંડ જીત અપાવી છે.


ટંકારા તાલુકા ના સંગઠન ના હોદેદારો ફટાકડા ફોડી,મીઠાઇ વહેંચી મેાટી સંખ્યામાં કાર્યકર્તા ની હાજરી મા વિજયોત્સવ ઉજવવામા આવ્યો હતો.આ ઉજવણીમાં તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા મોરબી એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાનાભાઈ ત્રિવેદી દિનેશભાઈ વાઘરીયા તેમજ બોહળી સંખ્યામાં કાર્યકર્તા વિજય ઉત્સવ મનાવવા ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button