GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના લજાઇ પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા ઈજા

TANKARA ટંકારાના લજાઇ પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા ઈજા
ટંકારાના લજાઇ ભારત હોટલ સામે ભગીરથભાઇ માધવજીભાઇ અધારા ના પિતાએ તેનું જીજે-36-પી-8509 બજાજ કંપની નું બાઈક લઇ જતા તે સમયે કોઈ જીજે-03- ડીજી-5031 નંબરની ફોરવ્હીલ સ્વીફટ ડીઝાયર કારનો ચાલક પુરઝડપે અને ગફલતભરી કાર ચલાવતો હતો.ભારત હોટલ પાસે તે કાર ચાલકે બાઈક સાથે જમણી બાજુથી ઠોકર મારતા તે બાઈક સવાર યુવક ને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું તે સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવને લઇ તેના દીકરાએ તે કારચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવીહતી.પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]