GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા ચોકડી નજીક વોકળામા બિમારીથી કણસતી ગાય માતાને સેવાભાવી યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી સારવાર આપી
TANKARA:ટંકારા ચોકડી નજીક વોકળામા બિમારીથી કણસતી ગાય માતાને સેવાભાવી યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી સારવાર આપી

નવા કોટ બિલ્ડીંગ સામે વોકળા માં ગાય પેટની જઠરાગ્નિ ઠારવા ગયા બાદ અગન ઓકતા આકાશના તાપથી બિસ્માર હાલતમાં પડી હોવાનું ટંકારા ગૌ પ્રેમી ના ધ્યાનમાં આવતા પટેલ ક્રેન વાળા ભીખુભાઈ નો સંપર્ક કર્યો હતો અને ગાય ને બહાર કાઢી સારવાર આપી હતી.
પટેલ ક્રેન વાળા ભિખાભાઈ 9724432006 વિના મૂલ્યે ગૌ વંશ માટે ક્રેન સાથે આવે છે અને સેવાભાવી ટિમ ને સહયોગ આપે છે.
[wptube id="1252022"]