GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા સમા હોટલ પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે ઇસમ ઝડપાયો

TANKARA:ટંકારા સમા હોટલ પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે ઇસમ ઝડપાયો
એલ.સી.બી. મોરબીના સ્ટાફનાં HC સુરેશભાઇ હુંબલ, PC વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડી સમા હોટલ પાસે રોડ ઉપરથી આરોપી રજાક ઉર્ફે કલો હસનભાઇ મકવાણા/ધાંચી ઉવ-૩૭ રહે.ટંકારા પી.ડબલ્યુ.ડી.ના બંગલાની પાછળ તા.ટંકારા જી.મોરબી વાળા પાસેથી ગે.કા. હાથ બનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ સાથે મળી આવતા જેના વિરુધ્ધ ટંકારા પો.સ્ટે.માં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે,
[wptube id="1252022"]