
MORBI:મોરબી જિલ્લામાં વિશ્વ તમાકુ નિદેશ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે તેમજ તેના તાંબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર જુના દેવડીયા . નવા દેવડીયા ચરાડવા કડીયાણા ખાતે વિશ્વ તમાકુ નિદેશ દિવસની ઉજવણી કરવામાં આવી, આજ રોજ વિશ્વ તમાકુ નિષેદ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવડીયા તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર નવા દેવડીયા ચરાડવા કડીયાણા ખાતે વિશ્વ તમાકુ નિર્દેશ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સપતગ્રહણ વિવિધ પ્રચાર પત્રિકા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં લોકોને પાન માવા ગુટખા સિગરેટ થી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું આ એક્ટિવિટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાદેવડીયાના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તથા આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવે








