GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારામાં સિવિલ કોર્ટમાં 75 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારામાં સિવિલ કોર્ટમાં 75 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાયેલ.
પ્રિન્સિપલ સિવિલ જજ એસ જી શેખ ના વરદ દસ્તે ધ્વજવંદન કરાયેલ. આ પ્રસંગે ધ્વજવંદનના કાર્યક્રમ ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, ઉપપ્રમુખ કાનજીભાઈ દેવડા અને સેક્રેટરી અમિતભાઈ જાની , વકીલ મંડળ નાસભ્યો, સ્ટાફ જોડાયેલ.
[wptube id="1252022"]