GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ અનુસૂચિત જાતિ સમાજની માંગી માફી

ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ અનુસૂચિત જાતિ સમાજની માફી માંગી

ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ અગાઉ એક વીડિયો જાહેર કરી ઝૂલતાપૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ સામેની તપાસમાં જે રિપોર્ટ આવ્યો હોય એ બાબતે વીડિયો બનાવીને નિવેદન કર્યું હતું. પણ એ નિવેદનમાં તળપદી ભાષાનો ઉપયોગ કર્યો હતો. એમાં કોઇ સમાજની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો. અજાણતા તળપદી ભાષામાં બોલાઈ ગયું હતું. અપમાનજનક શબ્દથી અનુસૂચિત જાતિની લાગણી દુભાઈ હતી અને કલેકટરને આવેદન આપ્યું હતું ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ એક વીડિયો બનાવીને પોતે તળપદી ભાષા બોલી હોય એમાં કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો તેની દિલથી માફી માંગી હતી.

[wptube id="1252022"]
Back to top button