
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા નિવૃત ફોજી જવાન ના સન્માન કરવામાં આવ્યું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ના મોરબી તાલુકા મા નિવૃત ફોજી જવાન ના સન્માન કાર્યક્રમ અંતર્ગત રતનપર હાલ મોરબી માજી સૈનિક મંડળ ના પ્રમુખ બાપાલાલ જીજુભા ઝાલા (રતનપર) તેમજ અઘારા ત્રિભોવન ભાઈ (રાજપર) તેમજ સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા (રવાપર નદી) નિવૃત થયેલા જેમનું નુ શાલ ઓઢાડી તેમજ મીઠાઈ આપી મોરબી તાલુકા સંયોજક નવનીત પટેલ તેમજ કિશન સોલંકી સાથે મોરબી નગર સંયોજક જ્યુભા ગઠવી દ્વારા સન્માન કરી શુભકામનાઓ પાઠવી,

[wptube id="1252022"]








