MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા- બંગાવડી ગામે આજે કંકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે સુંદરકાંડના પાઠ તથા ભજનનો કાર્યક્રમ

ટંકારા- બંગાવડી ગામે આજે કંકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે સુંદરકાંડના પાઠ તથા ભજનનો કાર્યક્રમ

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામે કંકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે સુંદરકાંડના પાઠ તથા ભજનનો કાર્યક્રમ યોજાશે ટંકારા તાલુકાના બંગાવડી ગામે કંકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી ના રોજ બપોરે આરતીના દર્શન થશે. રાત્રિના ચાર પહોરની પૂજા કરાશે. તેમજ મહંત અશ્વિનગીરી ગુલાબગીરી તથા શંકર સેવા મંડળના પ્રમુખ કાળુભા દ્વારા રાત્રીના સુંદરકાંડ પાઠ તથા ભજન કાર્યક્રમ યોજાયેલ છે બંગાવડીના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

[wptube id="1252022"]
Back to top button