MEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 16 મે ડેન્ગ્યૂ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે મીટીંગ યોજાઈ

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 16 મે ડેન્ગ્યૂ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે મીટીંગ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા 16 મે મંગળવારે ડેન્ગ્યૂ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આશાવર્કર બહેનો ને માર્ગદર્શન માટે ની મીટીંગ યોજાઈ હતી જેમાં આરોગ્ય અધિકારી ડો વિજય ભાઈ પટેલે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ ડેન્ગ્યૂ દિવસ નિમિત્તે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેલી તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા ડેન્ગ્યૂ થી બચવા માટે કેટલીક ટ્રીપ આપવામાં આવશે અને જનજાગૃતિ રેલી કાઢી લોકોને જાગૃત કરવા માં આવશે તેની તૈયારીઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગ યોજાઈ હતી જેનુ સંચાલન આરોગ્ય સુપરવાઈજર મુકેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી

[wptube id="1252022"]
Back to top button