MORBIMORBI CITY / TALUKO

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓ

ગુજરાતમાં નવી સરકારના સો દિવસ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની જિલ્લા ભાજપ અને વહિવટી તંત્ર સાથેની મુલાકાત દરમિયાન સ્કાયમોલ ખાતે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન ની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પવર્ષાથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button