GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી હથિયાર સાથે ઇસમ ઝડપાયો

WANKANER વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી હથિયાર સાથે ઇસમ ઝડપાયો

મોરબી એસઓજી ટીમ લોકસભા ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેરના જડેશ્વર મંદિર પાસે આવલ બસ સ્ટેન્ડ પાછળ રેડ કરી હતી જ્યાં આરોપી જાવેદ અલ્લારખા સંધવાણી (ઉ.વ.૨૫) રહે માલાણી શેરી માળિયા વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી હથિયાર નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





