MEHSANA CITY / TALUKOVIJAPUR

વડનગર ખાતે સ્વ સહાય જૂથ ની બહેનોને મેલેરિયા ડેન્ગ્યુ બાબતે માર્ગદર્શન અપાયું

વડનગર ખાતે સ્વ સહાય જૂથ ની બહેનોને મેલેરિયા ડેન્ગ્યુ બાબતે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
એનઆરએલએમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા અને વડનગર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર કૃષિ દક્ષ મહિલા અભિયાન હેઠળ આજરોજ વડનગર બીઆરસી ભવન ખાતે જૂથોની બહેનોનું સંમેલન યોજાયું હતું જેમાં વાહક જન્ય રોગો અંતર્ગત મચ્છરોની ઉત્પત્તિ એનો અટકાવનાર ઉપાયો અને જેવા રોગોથી સાવચેત રાખવાના ઉપાય અને સમજણ આપવામાં આવી હતી તેમજ આજુબાજુના ઘરોમાં તેમજ વસ્તુઓમાં પાણી ના ભરાઈ રહે તેમ જ પોરા નાશક કામગીરી કેમની કરવી તે સમજ આપવામાં આવી હતી આ સંમેલનમાં 50 જેટલી સ્વ સહાય જૂથની બહેનો હાજર રહી હતી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કડિયાની આગેવાની માં આ કાર્યક્રમ યોજાયો હતો.તેમજ સુપરવાઇઝરશ્રી લક્ષ્મણભાઈ ભાઈએ મેલેરિયા ડેન્ગ્યુ વિરોધી જુલાઈમાં અંતર્ગત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમ જ જરૂરી પ્રશ્નોત્તરી ની ચર્ચા કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button