HALVADMORBIMORBI CITY / TALUKO
નવા ઘનશ્યામ ગઢ ગામે કષ્ટભંજન હનુમાનજી તેમજ ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા મોહત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

નવા ઘનશ્યામ ગઢ ગામે કષ્ટભંજન હનુમાનજી તેમજ ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા મોહત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આ પ્રસંગે ૬૪ હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય શ્રી પ્રકાશ ભાઈ વરમોરા, મોરબી જીલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડ ભાઈ પટેલ,હળવદ તાલુકા ગ્રામ્ય ભાજપ ના પ્રમુખ વાસુદેવ ભાઈ સિણોજીયા , મહર્ષિ ગુરુકુળના ચેરમેન રજની ભાઈ સંઘાણી ,ગુજરાત પ્રદેશ કિશાન મોરચા ના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

[wptube id="1252022"]