GIR SOMNATHKODINAR

કોડીનાર ખાતે ICDS દ્વારા કાયદોના પેમ્પલટ વિતરણ કરી નાલસા ની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગિર સોમનાથના અધ્યક્ષે પી.જી ગોકાણી સાહેબશ્રી ના માગૅદશૅન મુજબ કોડીનાર ખાતે ICDS દ્વારા આયોજિત પૂર્ણા યોજના અંતર્ગત મેળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ ના સુચન મુજબ લીગલ સેક્રેટરી શ્રી ભાવિન એન જેઠવા સાહેબ ,પેનલ એડવોકટ શ્રી અંજનાબેન તેમજ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત આર દેસાઈ,રવિ બી.સોસા સ્ટોલ ખાતે બાળાઓ ને પોસ્કૉ,કાનૂની જાગૃતિ, બાળ અધિકારો, જુદા જુદા કાયદો ના પેમ્પલટ વિતરણ કરી નાલસા ની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ વધુમાં ભાવિન જેઠવા સાહેબ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ શ્રોતા ઓ ને કાનૂની જાગૃતિ, અને કિશોરીઓ ના અધિકારો ,તેમના સ્વ રક્ષણ માટેના સંપકો વગેરે વિશે માહિતગાર કર્યા ICDS ની કામગીરીને બિરદાવી હતી.

[wptube id="1252022"]
Back to top button