
મોરબી ના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામીક પ્લાઝા -1 તેમજ સિરામીક પ્લાઝા -2 નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકીયા હતા અને એક સાથે 50થી 55 જેટલી દુકાનો અને ઓફિસોના શટર તેમજ એલ્યુમિનિયમ સેક્સનના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો તસ્કોરોને જાણે પોલીસનો ડર છુટ્યો..? મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા-1 ચેમ્બરમાં એક જ રાતમાં 50 જેટલી દુકાનોના તાળા તૂટયા: પોલીસનું નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ

ઉલ્લેખનીય છે કે, સિરામીક પ્લાઝા બિલ્ડિંગમાં મોટાભાગના સિરામીક ટ્રેડિંગના ધંધાર્થીઓ વ્યવસાય કરી રહ્યા છે ત્યારે ઓફિસ – દુકાનમાં મોટી રોકડ રકમ ન હોય તો નાની મોટી રકમ લઈને છું મંતર થય ગયા તસ્કરો

આટલી મોટી સંખ્યામાં ઓફિસો અને દુકાનો તૂટવા અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી.

[wptube id="1252022"]








