
રીપૉટર વિશાલ જયસ્વાલ હળવદ મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ નેસ્તાનાબુદ કરવા માટે સૂચના આપેલ હોય તેવામાં હળવદ પીઆઇ આરટી વ્યાસ ની સૂચનાથી સર્વિલન્સ ના એ.એસ.આઇ અજીતસિંહ એન સિસોદિયા સાથે પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાકી બાતમીના આધારે જીઆઇડીસી પાછળ આવેલા સરકારી ખરાબમાં જાહેરમાં જુગાર રમતા હતા તે અરસામાં રોકડ રકમ ₹1,10,540 પત્તા નંગ બે સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કલમો નોંધવામાં આવી હતી
આરોપીઓ (1)રમેશભાઈ ગુગાભાઈ સાવલિયા જાતે કોળી રહેવાસી હળવદ 2)સંજયભાઈ રૂપાભાઈ જાતે કોળી રહેવાસી હળવદ (3 )જયેશભાઈ મનુભાઈ દેવકા જાતે ગઢવી રહેવાસી હળવદ (4 )કરમણભાઈ છેલાભાઈ ગમારા જાતે ભરવાડ રહેવાસી હળવદ (5) જદનેશભાઈ ધારાભાઈ ટોટા જાતે ભરવાડ રહેવાસી હળવદ (6) લઘધીરસિંહ હનુભા ઝાલા જાતે દરબાર રહેવાસી હળવદ કુલ 6 આરોપીને અટકાયત કરવામાં આવી હતી આ કામગીરીમાં હળવદ પીઆઇ આરટી વ્યાસ એ.એસ.આઇ અજીતસિંહ નટુભા સિસોદિયા પોલીસ કોન્સ્ટેબલ સહિતનો કાફલો જોડાયેલ હતો





