
શ્રાવણીયો જુગાર પુરબહારમાં મોરબી-ટંકારામાં જુગાર રમતા 12 ઝડપાયા
ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા મુન્ના ધનજીભાઇ કુંઢીયા, ગંગારામ ગોરધનભાઈ કુંઢીયા તથા કિરણ પ્રભુભાઈ કુંઢીયાને રોકડ રૂ.1530 સાથે ઝડપી લેતી ટંકારા પોલીસ મોરબીના વીશીપરા ધોળેશ્વર રોડ જુની જેલ પાસે તીનપત્તીનો જુગાર રમતા કાનજી મેરૂભાઈ જાસલીયા, નરસી બેચરભાઇ જંવાડીયા તથા શીલ્પાબેન મહેશભાઈ બાબરીયાને રોકડ રૂ.840 સાથે ઝડપી લેતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

મોરબીના ત્રાજપર ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા જેન્તી ગાંડુભાઇ માજુસા, અરસદ નાજીરભાઇ લશ્કરી, દેવજી જીવણભાઇ બાવરવા, સુખરામ પ્રભુભાઇ જીવાડીયા, રમેશ પ્રભુભાઇ પાંચોટીયા, દિનેશ રામજીભાઇ પાટડીયાને રોકડ રૂ.26,800 સાથે ઝડપી લેતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ
[wptube id="1252022"]








