હચમચાવી મુકે તેવી ઘટના ! ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સગા બાપે દિકરી પર આચર્યું દુષ્કર્મ

હચમચાવી મુકે તેવી ઘટના ! ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સગા બાપે દિકરી પર આચર્યું દુષ્કર્મ
ટંકારા પંથકમાં પાપ નો ઘડો ફૂટ્યો!!! દિકરીની આબરૂ લેનાર નરાધન પિતા વિરુદ્ધ ગુનો દાખલ થયો

દીકરી પિતા માટે વાલનો દરીયો હોય છે અને દીકરીને વધુ પડતું લાગણીશીલ હ્રદય રહ્યું હોય છે ત્યારે હૃદયને ને હચમચાવી દે તેવી દુઃખદ ઘટનાનું ભોગ સગા બાપે દીકરીને પોતાની વાસનાનો શિકાર બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં અપસેટ મગજત થયેલ શરીરમાં વાત કરે તો ધ્રુજારી આવે કે સગા બાપની વર્ણ દુષ્કર્મની ઘટના કોઈ દીકરી કેમ? કહી શકે? જેના પરિણામે સતત ધમકી ડરાવી પાંચ વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ કરનાર વાસના ભૂખ્યા બાપની વિરુદ્ધ ટંકારા પોલીસમાં ગુનો દાખલ થયો છે જે અંગેની જાણ મળતી વિગત એવી છે કે પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એવા સમયે એક ગામની ભોગ બનનાર યુવતી પોલીસને મળી કેવા લાગી કે મને તમારા ભેગી લઈ જાઓ મારે અહીં નથી રહેવું તે સમયે પોલીસે આશ્વાસન આપી દીકરીને હિંમત આપી સરકારશ્રીની વન સ્ટોપ સેન્ટર સાથે સંપર્ક કરી ભોગ બનનાર દીકરીની પગમાંથી ધરતી હળી જાય તેવી વર્ણ કથા સાંભળતા નરા ધર્મ પિતા વિરુદ્ધ પોલીસે તત્કાલ પોસ્કો એક જ મુજબ ગુનો નોંધી દીધો છે જેથી સમગ્ર ટંકારા પંચકમાં હવસખોર પિતા વિરુદ્ધ દીકરીની ફરિયાદ થી નરા ધર્મ વાસના ભુખીયા પિતા સામે ફિટકાર વરસાઇ રહ્યો છે દીકરીનો બાપ છેલ્લા પાંચ વર્ષથી સંગીરાનો દે અભડાવી માર કૂટ કરીને ધમકી આપતો હોવાની દીકરીએ કરેલી પોલીસ પાસે આપવીતી કરતા ટંકારા પોલીસ હવસ ભૂખીયા પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવાની સાથે અન્ય કોઈ દીકરી આવો ભોગ ન બને માટે પોલીસે એલર્ટ ટંકારા પંથકના છેવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડક પેટ્રોલિંગ ફરજ ના ભાગે પોલીસ સ્ટીમ કરી રહી છે તેના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન હવસખોર પિતાના પાપ નો ઘડો ટંકારા પથકમાં ફૂટતા સમગ્ર ટંકારા પંથકમાં ફિટકાર વર્ષા થઈ ..
હાલ ટંકારા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે









