GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પર્વે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા નીકળી

ટંકારામાં રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પર્વે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા નીકળી

વિજયાદસમીના પાવન દિવસે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ- ટંકારા, શ્રી રાજપૂત કરણી સેના – ટંકારા, શ્રી અખિલ ગુજરાત યુવા સંઘ – યુવા પાંખ – ટંકારા દ્વારા શસ્ત્ર પૂજન અને શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

જે શોભા યાત્રા દરમ્યાન અલગ અલગ પક્ષો, સમાજ અને સંગઠનો દ્વારા ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરવામાં આવી હતી જે શોભાયાત્રા ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ જાડેજાના વરદ હસ્તે શરુ કરવામાં આવી હતી શોભાયાત્રા અને શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમોમાં રાજપૂત ક્ષત્રીય સમાજ પરિવારના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button