MORBIMORBI CITY / TALUKOTANKARA

મોરબી જિલ્લા ભારતીય કિશાન સંઘ ના જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા નો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભારતીય કિશાન સંઘ ના જિલ્લા પ્રમુખ  જીલેશભાઈ કાલરીયા નો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ ભારતીય કિશાન સંઘ ના મોરબી જિલ્લા ના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા તથા સ્વાવલંબી ભારત અભિયાન સંગઠન સાથે સંકળાયેલ તેમજ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા તેમજ કોઈપણ રીતે લોક ઉપયોગી તેમજ સામાજિક કાર્ય સાથે હમેશાં જોડાયેલ રહેતા..

જીલેશભાઈ કાલરીયા નો આજે જન્મદિવસ
જીલેશભાઇ કાલરીયા હર હંમેશ ખેડૂતો ના પ્રશ્નો ને લય ને લડત ચલાવે છે અને ખેડૂત મિત્રો ને કંઇપણ તકલીફ પડી ત્યારે હર હંમેશ ખડે પગે હાજર રહે છે અને કોઈપણ જાત ના સ્વાર્થ વગર હાક મારો અને હાજર રહે છે અને આર. એસ. એસ.અને હિંદુવાદી ની વિચાર ધારા ધરાવતાં એવા શ્રી જીલેશભાઈ કાલરીયા ને આજે જન્મ દિવસ નિમિતે તેમને રૂબરૂ તેમજ તેમના મો.ન. 99248 88788 ઉપર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

[wptube id="1252022"]
Back to top button