GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ

MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખ ની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં
ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે

અને તેમાંથી મળેલા દાન નો ઉપયોગ આવા સેવાયજ્ઞ માં કરવામાં આવે છે અમારા મંડળના સભ્યો થકી આ કાર્ય કરવામાં આવે છે તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના
પ્રમુખ શ્રી ની યાદી માં જણાવવામાં આવે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button