
લિયો મોરબીના પંચાસર રોડમાં થી પસાર થતા વાહન ચાલકો ને અકસ્માતનો ગંભીર ભય રીપોર્ટર આરીફ દિવાન વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય મોરબી માળિયા પંથકમાં અતિ લોકપ્રિય રહ્યા છે જેના પરિણામે ગત વિધાનસભા 2022 માં જંગી બહુમતી ની લીધી ભાજપનો ગઢ ફરી મોરબીમાં ભરોસો ની ભાજપ સરકારના રાજમાં મજબૂત રહ્યો છે ત્યારે વિકાસના પોપડા મોરબીના મોટાભાગના માર્ગો પર ખરી પડ્યા હોય જેના કારણે મોરબી શહેરના પંચાસર રોડ સહિત મુખ્ય માર્ગો પર પસાર થતા વાહનચાલકો માટે દુઃખદ દુર્ઘટના અકસ્માતનો ભય સતત રહ્યો છે હાલ ઝુલતા પુલ દુર્ઘટના અંતર્ગત મોરબી નગરપાલિકાનો વહીવટ હાલ ચીફ ઓફિસર સસ્પેન્ડ હોવાથી વહીવટ વહીવટદાર દ્વાર ચાલી રહ્યો છે જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓ ભરોસાની ભાજપ સરકારના રાજમાં મતદાર પ્રજાનો વિશ્વાસ જાળવી રાખે તેવા કાર્યોમાં નિષ્ફળ નિવડિયા હોય તેમ મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયા છે જેમાં મોરબી ના પંચાસર રોડ ગાબડા ધારી ગ્રામ્ય વિસ્તારનો ગાડા માર્ગ બન્યું હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે









