GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોન નું પદર્શન યોજયેલ

હર્ષદરાય કંસારા ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોન નું પદર્શન યોજયેલ.

જેમાં ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ .અવનીબેન ગળચળ એ રજૂ કરેલ કૃતિ Technique of 3 R in cancern with Banana stem કૃતિ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ યોજનારના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે .આકૃતિ તૈયાર કરવામાં માર્ગદર્શન હિરલબેન શિક્ષિકા દ્વારા પૂરું પડાયેલ. આક્રુતિ દ્વારા અવનીબેન ખેડૂતો દ્વારા કેળાના થડને સળગાવી દેવામાં આવે છે તેનો રીયુઝ કરી ફરીથી ઉપયોગ કેમ કરી શકાય તે કૃતિ દ્વારા પ્રયોગ કરી સમજાવી ,સરસ રીતે દર્શાવેલ છે .જેનાથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને અવની બેન ગળચળ ને અભિનંદન આપેલ.

[wptube id="1252022"]
Back to top button