MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટ નું આયોજન કરવામાં આવ્યું 

સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટ નું આયોજન કરવામાં આવ્યું

સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટૂર્નામનેટ નું આયોજન કરવામાં આવેલ છે જેનું ગઈકાલે તારીખ 13/4/2023 ગુરુવાર ના રોજ મોરબી માળીયા વિસ્તાર ના ધારાસભ્ય તેમજ મોરબી ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ શ્રી કાંતિલાલ અમૃતિયા ના વરદ હસ્તે રીબીન કાપી ને આ ટુર્નામેન્ટ નું શુભારંભ કરવામાં આવ્યું હતું. શુભારંભ કર્યા બાદ શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબે યુવાનો ને પણ અચંભિત કરે એવી બેટિંગ કરીને ત્યાં હાજર સર્વે ના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર વિમેન્સ T20 લીગ ના હેડ કોચ શ્રી નિશાંતભાઈ જાની, સર્વોપરી સંકુલ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ગઢીયા અને અન્ય ટ્રસ્ટીગણ, સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો અને સર્વોપરી સંકુલ ના આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર ના સરપંચશ્રીઓ, તેમજ સામાજિક અગ્રણીઓ એ પણ હાજરી આપી આ કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button