MORBIMORBI CITY / TALUKOTANKARA

વિરપર -મર્હુમ.હાજીગાજીભાઈ રાણાભાઈ ઉનડપોત્રા,નું દુઃખદ અવસાન – બેસણું

વિરપર -મર્હુમ.હાજીગાજીભાઈ રાણાભાઈ ઉનડપોત્રા,નું દુઃખદ અવસાન – બેસણું

વિરપર નિવાસી મર્હુમ હાજી ગાજીભાઈ(બચુ બાપા) રાણાભાઇ ઉનડપોત્રા તેવો રમજાનભાઇ હાજી ગાજીભાઈ ના પિતા અને રિઝવાન ભાઇ તથા જાવિદભાઈ ના દાદા નું તા 09/07/23 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેઓનું બેસણું તા 10/07/23 ને સોમવારે સાંજે 4 થી 6 માતૃ મંદિર વિરપર ખાતે રાખેલ છૅ

[wptube id="1252022"]
Back to top button