MORBIMORBI CITY / TALUKO

મોરબી જીલ્લા કલેકટરના પિતાશ્રી તનસુખલાલ પંડ્યાનું દુ:ખદ અવસાન

મોરબી જીલ્લા કલેકટરના પિતાશ્રી તનસુખલાલ પંડ્યાનું દુ:ખદ અવસાન

મોરબી : તનસુખલાલ મગનલાલ પંડ્યા (ઉ.વ.૮૭) તે મોરબી જીલ્લા કલેકટર ઘનશ્યામભાઈ, મુકેશભાઈ, પ્રવીણભાઈ અને પ્રદીપભાઈના પિતાનું તા. ૦૪ ને મંગળવારે અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૦ ને સોમવારે સાંજે ૫ થી ૭ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ મોરબી ખાતે રાખેલ છે

[wptube id="1252022"]
Back to top button