MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા -વાલજીભાઈ નારાયણભાઈ ફેફર નું દુઃખદ અવસાન -બેસણું

ટંકારા વાલજીભાઈ નારાયણભાઈ ફેફર નું દુઃખદ અવસાન -બેસણું

 

 


હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામના 103 વર્ષના વાલજીભાઈ નારણભાઈ ફેફર નો તારીખ 1 /2 /2023 બુધવારના રોજ સ્વર્ગવાસ થયું છે સદગતનું બેસણું તારીખ 3 /2 /2023 શુક્રવાર બપોરે 2:30 થી 5:30 શ્રી બહુચરાજી માતાજી મંદિર જબલપુર ખાતે રાખેલ છે

[wptube id="1252022"]
Back to top button