AVASANNONDH-BESNUGUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નગરપાલિકાના સોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ દવેનું દુઃખદ અવસાન

MORBI:મોરબી નગરપાલિકાના સોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ દવેનું દુઃખદ અવસાન
મોરબી નગરપાલિકા ના સોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ હર્ષદભાઈ દવે ( ઉ.વ.૫૫) તે ગં સ્વ ઉષાબેન હર્ષદભાઈ દવેના પુત્ર સ્વ. ભુપેન્દ્રભાઈ હરિલાલ ભટ્ટના જમાઈ ગૌતમભાઈ અને હીનાબેન ના ભાઈ જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની હળવદના શાળા તથા ધાત્રી બેન નિશાન કુમાર જોશી અને શ્રુતિ આનંદભાઈ ભટ્ટના (પિતાશ્રી) તા.૫ ના રોજ કૈલાશવાસ પામેલ છે સદગતનું બેસણું તા.૭ ને મંગળવારે સાંજે ૪થી ૬ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબી મુકામે રાખેલ છે
[wptube id="1252022"]