GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.જ્યોત્સનાબેન ઓમકાર સિંહ વર્મા નું દુઃખદ અવસાન 

MORBI:મોરબી સ્વ.જ્યોત્સનાબેન ઓમકાર સિંહ વર્મા નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ. ઓમકારસિંહ વર્મા (વે.રેલવે) ના ધર્મપત્ની સ્વ.જ્યોત્સનાબેન (ઉ. વ. 85) તે કુલદીપસિંહ તથા વિવેકસિંહ ના માતુશ્રીનું તા. ૧૧/૦૬/૨૦૨૪ ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.


સદગત નું ઉઠમણું તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરુવાર સવારે ૧૦ થી ૧૨ તેમના નિવાસ સ્થાન ગજાનન ટાવર, સોમનાથ સોસાયટી, રવાપર રોડ, મોરબી મુકામે રાખેલ છે.

[wptube id="1252022"]
Back to top button