
MORBI:મોરબી રત્નાબેન પિનાકભાઈ ઠક્કરનું દુઃખદ અવસાન

મોરબી : રત્નાબેન પિનાકભાઈ ઠક્કર તે સ્વ.લક્ષ્મણદાસ ગંગારામભાઈ રામાણીના પુત્રી તેમજ પિનાકભાઈ ધર્મેન્દ્રભાઈ ઠક્કર (મુ.ઉના) ના પત્નીનું તા. ૫ ના અવસાન થયેલ છે.સદગતનું પિયર પક્ષનું બેસણું તા.૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ સિંધુભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે
[wptube id="1252022"]





