
મોરબીના રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરાનું દુઃખદ અવસાન
દીલગીરી સાથ જણાવવાનું કે મોરબી નિવાસી રુપેશભાઈ અમૃત ભાઈ વીલપરા (ઉ.વ.34) નુ તા.2-3-2024 શનિવાર ના રોજ રામચરણ પામેલ છે પ્રભુ સદગત આત્માને શાંતિ આપે એજ પાર્થના.

સ્મશાન યાત્રા તારીખ 2-3-2024
ટાઈમ-બપોરે 4:30 કલાકે સ્થળ- અમારા નીવાસ સ્થાને વીનટેજ વીલા નીલકંઠ સ્કુલ ની બાજુ માં
લી.અમૃત ભાઈ રતનશીભાઈ વીલપરા- કમલેષભાઈ રતનશીભાઈ વીલપરા- કેતનભાઈ અમૃતભાઈ વીલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગર પાલિકા)- પ્રકાશભાઈ અમૃતભાઈ વીલપરા – સંજયભાઈ અમૃતભાઈ વીલપરા
[wptube id="1252022"]








