
MORBI:મોરબી સ્વ:રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી નિવાસી રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે (ઉ. વ. 84 ) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા અને શિવના નાનીનું તા.9 નવેમ્બરના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા 1.00 વાગ્યે એમના નિવાસ સ્થાન જોડિયા હનુમાન પાસે,બક્ષી શેરીથી રાખવામાં આવેલી
[wptube id="1252022"]








