GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનુ દુઃખદ અવસાન બેસણું

મોરબીના શિવનગર નીવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનુ દુઃખદ અવસાન બેસણું:- તા ૦૪/૦૪/૨૦૨૪ ગુરૂવારે શિવનગર (પંચાસર) રાખેલ

મોરબીના શિવનગર (પંચાસર) નીવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.૬ર) નું તા.૩૧/૦૩/ ૨૦ર૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગત બેસણું:- તારીખ : ૦૪/૦૪/૨૦૨૪ ગુરૂવારે સમય : સવારે ૮ થી ૧૦ કલાકે સ્થળઃ અમારા નિવાસ સ્થાને, મુ. શિવનગર (પંચાસર) રાખેલ છે.

ગોરધનભાઈ નરશીભાઈ નેસડીયા (મો.૯૮૨૫૪૯૫૬૧૬), રતિલાલભાઈ નરશીભાઈ નેસડીયા (મો.૯૬૮૭૬ ૭૦૬૭૫), નરભેરામભાઈ નરશીભાઈ નેસડીયા (મો.૯૬૮૭૬ ૭૦૫૭૭), ધવલ હેમરાજભાઈ નેસડીયા (મો.૯૯૧૩૬ ર૫૦૦૮) તથા નેસડીયા પરિવારના જયશ્રી કૃષ્ણ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button