AVASANNONDH-BESNUGUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

સ્વ.બચુભાઈ મોહનભાઈ ઘોડાસરાનું દુઃખદ અવસાન /બેસણું 

સ્વ.બચુભાઈ મોહનભાઈ ઘોડાસરાનું દુઃખદ અવસાન /બેસણું

ટંકારા તાલુકાના ઓટાળા ગામના નિવાસી બચુભાઈ મોહનભાઈ ઘોડાસરાનું તારીખ 20/ 11 /23 સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ 24 /11 /23 શુક્રવારના રોજ ઘોડાસરા સમાજ વાડી ઓટાળા ખાતે બપોરના 2 થી 5 રાખેલ છે.

[wptube id="1252022"]
Back to top button